એપ્રેન્ટીસ ભરતી મેળો
એપ્રેન્ટીસ તાલીમ યોજના
એપ્રેન્ટીસ યોજના હેઠળ ગુજરાતના વિવિધ ક્ષેત્રોમા એપ્રેન્ટીસની ખુબ મોટા પાયે ભરતી કરવાની હોવાથી નીચે દર્શાવેલ લાયકાત ધરાવનાર તમામ ઉમેદવારે અરજી કરવાની રહેશે. અરજી નિયત નમુનામાં પ્રમાણપત્રો સાથે આઇ.ટી.આઇ.ધ્રાંગધ્રાખાતે જમા કરાવવાની રહેશે. ૧૪ થી ૧૮ વર્ષના ઉમેદવાર સાથે વાલીએ હાજર રહેવું. નિયત અરજી પત્રક નજીકની કોઇ પણ સરકારી આઇ.ટી.આઇ ખાતે થી વિના મુલ્યે મેળવી શકાશે.
----------------------------------------------------------------------------------------------------------------
નોંધ:-
એક્સ-ઓફીસીઓ અને આચાર્યશ્રી,
ઔદ્યોગિક તાલીમસંસ્થા,
ધ્રાંગધ્રા